બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 7

(52)
  • 4.2k
  • 8
  • 2k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 7 (આગળનાં ભાગમાં જોયું કે આરવ અને કાયરા અનાથ આશ્રમમાં મળે છે અને બંને વચ્ચે થોડો ઝઘડો થઈ જાય છે પણ રુદ્ર અને ત્રિશા બંને ને શાંત કરે છે, આ તરફ કોઈ કાયરા પર નજર નાંખી રહ્યું હોય છે, તે કાયરા ને ચિઠ્ઠીઓ મોકલે છે અને કાયરા કયાં જાય છે, કોને મળે છે એ બધી માહિતી એકઠી કરી રહ્યું હોય છે, કાયરા ને મોટાભાગના પ્રોડક્શન હાઉસ માંથી તેની બુક પાછળ અઢળક ખર્ચો કરવા માટે ના પાડવામાં આવે છે, કાયરા રુદ્ર પાસે જાય છે પણ ત્યાં રુદ્ર ની જગ્યા એ આરવા હોય છે