રિવોલ્વર ક્યાં?

(17)
  • 2.4k
  • 918

સવારનાં પહોરમાં વિચિત્ર ઇ મેલ આવ્યો સુકેતુનો . તે લખતો હતો” શ્વેતા અને હું બસ થોડા સમયનાં મહેમાન છે તો તમે જલ્દી મારા ઘરે આવી જજો…શ્વેતા મને ગોળી મારી ને બહાર નીકળી છે અને બહાર તેણે તેને પણ ગોળી મારી છે..૯૧૧ ને પણ મેં જણાવ્યુ છે તેઓ પણ આવતા હશેજ…_વિશ્વાસ તો ધ્રુજી ગયોતેણે ઇ મેલ ફરી થી વાંચ્યો કંઇ ગેરસમજ તો નથીને?ત્યાં અભયનો ફોન આવ્યો. તેને પણ સુકેતુનો પણ ઈ મેલ મળ્યો હતો.જેમને ઇ મેલ મળ્યા હતા તે મિત્રો સુકેતુનાં ઘરે પહોંચ્યા તો પોલિસ આવી ગઈ હતી અને ન્યુઝ પેપરનાં પ્રતિનિધિ પણ હાજર હતા. નાની છોકરી કેતા હીબકા ભરતી હતી