કૉફીનો કપ

(7.2k)
  • 4.1k
  • 1.2k

'અલી રમલી કેટલી વાર તને કહ્યું કે ચા વાળા વાસણ અહીં નહીં સામે વાળા ખાનાંમાં મુકવાના પણ સમજતી નથી... ' 'મેડમ મેં ત્યાં જ મુકેલા તમે પાછાં અહીં મુક્યા હું પાછી મુકું છું... ' ' હા, હા, હવે સરખા મૂક ' રમલી વાસણ સરખા મુકવા લાગી. ત્યાં ફરી એ દોડી એની પાસે જઈ કહેવા લાગી.. ' અલી ગધેડી, તું સમજતી કેમ નથી.... આ.... આ પાછો કોફી નો કપ... કેમ કાઢ્યો..કોને પૂછીને હાથ લગાડ્યો કપ ને ' કોફીના કપ પર નજર પડતા એનો અવાજ થોડો ઢીલો પડ્યો. 'હમણાં એની જગ્યા એ