નેહાની પરીનો સારંગ - 2

  • 3.7k
  • 2
  • 1.7k

2 કહાની અબ તક: સારંગ ભટ્ટ કે જેણે એના ફાધર ની હેઠે રહેલી કંપની ને પોતાની કાબેલિયત અને મહેનતથી ઉપર લાવી હતી એની ઑફિસમાં પરીને એણે બહુ જ પર્સનલ ટચ આપ્યો હતો... પણ એક વાર ગાર્ડનમાં પરીની નાની બહેન નેહા એણે સેક્સ્યુઅલી મોલેસ્ટ કરે છે, પણ પરીને બોલાવી ને એ બિઝનેસ ની વાત માં પરોવાઈ જાય છે. ઑફિસમાં પરીના બદલાયેલા સ્વરૂપની નોંધ સારંગ એ લીધી. છેલ્લે એણે કહ્યું કે નેહા સાથે સારંગ એ ખરાબ કૃત્ય કર્યું એમ!!! હવે આગળ: "પરી, ટ્રસ્ટ મી! આઈ હેવન્ટ ડન સચ થિંગ!" સારંગ બસ રડી જ પડવાનો હતો. "સર, આઈ રિઝાઈન!" પરી એ મા