હોરર એક્સપ્રેસ - 6

(24)
  • 4.3k
  • 2
  • 1.8k

આ રૂપવાન છોકરી ને જોઈને બંને ની આંખો સામે જળજલિયા આવી ગયા અને બંન્ને એકીટશે જોઈ રહે છે.વિજય તો આ બધું જોઈને સ્તબ્ધ રહી જાય છે તે પોતાનો ભૂતકાળ વિશે બધું ભૂલી જાય છે. વિજય તું ક્યાં ખોવાઈ ગયો?કયોય નહિ.ભાઈ બોલ ને શું કામ છે, સાચું કે તું આ છોકરી વિશે જાણે છે? ના ....ભાઈ ના..... વિજય.બોલ વિજય તને કેમ એવું લાગે છે કે હું કેસરી વિશે જાણું છું. એટલા માટે કઈ મને એવું લાગ્યું કારણ કે તું અને નામ લઇ ને બોલાવી રહ્યો છે એટલે..... હા તો બરોબર હું તને જાણું છું. બોલ તારે શું કામ છે. કઈ નહિ તો અમસ્તું પૂછ્યું તને.ભાઈ આ મારી