#KNOWN - 7

(17)
  • 2.9k
  • 3
  • 1.2k

ઓમને ખુશી થઇ તે જોઈને અને તે એ દિશામાં ગયો. ત્યાં જઈને તેણે જોયું તો તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અનન્યા ત્યાં કોઈક અઘોરી બાવાની સાથે કામક્રીડા રાચી રહી હતી. આ જોતા ઓમ ડરીને ત્યાંથી સહેજ હલ્યો જેના લીધે તે અઘોરીનું ધ્યાન ઓમ હતો એ બાજુ ગયું અને તે રોકાઈ ગયો. અનન્યા પણ અઘોરી પરથી ઉભી થઇ અને ઓમને જોઈને અટ્ટહાસ્ય કરવા લાગી. "આ....આની પર કરી શકશો તમે સાધના??" અનન્યાએ ઓમ બાજુ આંગળીનો ઈશારો કરીને અઘોરીને કહ્યું. "શું બોલે છે તું અનુ?? અને શું થઇ ગયું છે તને?? આ નાગા બાવા સાથે તું સેક્સ છી...!! વ્હોટ ઇસ હેપનિંગ ટુ યુ??