ભવ્યા મિલાપ (ભાગ 3)

(15)
  • 3.6k
  • 1
  • 1.7k

ભવ્યા મિલાપ ( ભાગ 3) (બ્રેકઅપ?) ગતાંક માં તમે જોયુ કે.. ભવ્યા ને મિલાપ ની પ્રેમ સફર શરૂ થાય છે બન્ને ની કામ ની વ્યસ્તસ્તા માં પણ પ્રેમ ની પધરામણી થઈ ગયી છે બન્ને એકબીજાને મેસેજ ચેટ થી લાગણીઓ નું વહન કરે છે . એક વાર ભવ્યા ને મળવાનો વિચાર સુજે. એ સરપ્રાઈઝ આપવા માગે છે પણ મોબાઇલ નું જાલિમ નેટવર્ક બન્ને ને મળવાનું અસફળ બનાવે છે.. જોકે બન્ને હાર નથી માનતા ફરી પ્રયાસ કરેછે. મિલાપ ભવ્યાને સ્કૂલમાં ફંક્શનમાં સાડી પેરેલી જોઈને મોહિત થાય છે અને ભવ્યાને મળવાનું કહે છે ..વરસાદ પણ હેલી વરસાવે છે હવે આગળ જુઓ શુ આ