અમર પ્રેમ

(24)
  • 3.2k
  • 2
  • 1.1k

અમર અને સમીર નાનપણથી મિત્રો હતા. ત્રણેય ના ઘર બાજુ બામોનાજુમાં હતા. આથી બાલમંદિર થી તેઓ સાથે જતાં અને આવતા. સાથે લેશન કરતાં સાથે રમતા. મોના અને અમર નો સ્વભાવ નરમ પણ સમીર નો સ્વભાવ ખુબજ તેજ. તેને જોઈતી વસ્તુ લઈને જ જંપે. સ્કૂલમાં પણ અમર અથવા મોના ને કોઈએ હેરાન કયૉ હોય તો તેની સાથે ઝગડીનેજ જંપે. ત્રણેય બાળકો ધીમે ધીમે મોટા થવા લાગ્યા. હસતા રમતા ત્રણેય બાળકો એ 12th science ખુબ સારા percentage લઈને પાસ થયા. હવે આગળ કઈ લાઈન માં આગળ વધવું તેની ચર્ચા કરવા લાગ્યા. સમીરના ફોઈ અને મામા અમેરિકામાં રહેતા હતા. અને જ્યારે પણ ભારત