મનોબળ

  • 3.8k
  • 1
  • 1.4k

મનોબળ પલ્લવ હમેંશ ખુશ મિજાજમાં જ હોય. આજે પોતાના પુત્ર આર્જવનો ૧૦મો જન્મદિન હતો. તેના હાથમાં એક સરસ ગીફ્ટ આપતા પોતાની નજીક બેસાડ્યો. ‘બેટા, આજે તું એટલો મોટો થઇ ગયો છે કે હું તને એમ કહી શકું કે I am not disabled person. I am differently able person. હકીકતમાં Disability is the state of mind.