મારી સ્મરણ યાત્રા...

  • 5.7k
  • 1.6k

સૂર્ય ઉગે અને આથમે છે, રાત જાય અને દિવસ આવે છે. સૂર્ય ના આથમ્યા બાદ સમગ્ર વાતાવરણમાં અંધકાર છવાય જાય છે. આકાશમાં સિતારાઓ ટમટમેં છે ચાંદ પોતાની ચાંદની લીલાછમ મેદાન પાથરે છે. રસ્તાઓ શાંત થઈ જાય છે. આખા દિવસનો કકળાટ અને કોલાહલ શાંત થઈ જાય છે. દિવસો ને રાતો એક પછી એક એમ પસાર થતી જાય છે. આપણી ઉંમર પણ સાથે વધતી જાય છે. વર્તમાન ના દિવસો વીતી ભૂતકાળ બની જાય છે. વીતેલા દિવસો માત્ર યાદો બનીને રહી જાય છે. પરંતુ અમુક યાદો ક્યારેય ભુલાતી નથી. એક વાત સ્મૃતિપટ ઉપર આવે એટલે ગમે તેવી ચિંતામાં પણ આપણા ચહેરા પર સ્મિત