માર્કશીટ

(25)
  • 3.1k
  • 1
  • 1.1k

નમન...... હું જિંદગી માં ભૂકંપના ઝટકા ભૂલી શકું કે સુનામી નાં ઉછાળા ભૂલી શકું પણ આ નામ ના ભૂલી શકું , ક્યારેય નહીં. એ દિવસે ધોરણ ૧૨ સાયન્સ નું રીઝલ્ટ આવવાનું હતું...અમે બધાં વિધાર્થીઓ ની સાથે સાથે અમારા ઘરનાં પણ ખૂબજ ચિંતિત અને ઉત્સુક હતા રીઝલ્ટ માટે.... અમારા ૬ વચ્ચે ૧ લા જ ધોરણથી એવી પાક્કી દોસ્તી હતી કે એકબીજા વગર સ્હેજે ચાલતું જ નહીં.... ગમ્મે તેટલું લડતા ઝઘડતા પણ સાંજે તો એક‌ થઈ જ જતાં. એમાં નમન સૌથી વધુ હોશિયાર. હંમેશાં ૯૦% ઉપર જ લાવનાર અમારો હીરો હતો. એનાં મમ્મી-પપ્પા નો એક જ દિકરો હતો એ. એ આખી રાત