દિકરી

  • 3.1k
  • 965

દિકરીનો જ્ન્મ થતા જ ઘરના બઘા જ લોકો આકુલ વ્યાકુલ થઇ જાય છે. તેમની વિચારશૈલી એવુ કહેવા માંગતી હોય છે કે દિકરી તો પારકુ ધન , પારકી થાપન. પન કેમ આવી ખોટી માન્યતા છે?? આ વસ્તુ આજકાલ ની નહિ, યુગો યુગો થી ચાલતી આવે છે. દિકરીનો જીવ​વાનો અધિકાર છે, તે ઘર ના માનસો જ છીન​વિ લે છે. વષૅઓ પહેલા દિકરીને જમતાની સાથે દુઘપિતિ કર​વામાં આવતી હતી, એ જ વ્સતુ આજે ગભૅમાં જ મારી નાખ​વામાં આવે છે. પણ કેમ્?? જે માં છે એ પણ દિકરી હશે?? સાસુ પણ દિકરી હશે??તેમ છતા દિકરી માટે આટલો બલાપો કેમ્? ઘરમાં જો ૨૫ વય નો