લહેર - 11

(13)
  • 3.1k
  • 1
  • 1.6k

(ગતાંકથી શરુ) તેમણે કેટકેટલી મુશ્કેલીઓ સહેવી પડી હશે પણ હવે હુ તેમને દુખી નહી થવા દઉ આખરે તે મારા માતાપિતા બન્યા હતા અને બીજા સંબંધો તુટવાથી તે સંબંધ કયારેય પુરો નથી થતો....સમીરને ઘરે તેના માતાપિતાએ નોકરી વિશે પુછયુ ત્યારે તેણે કહયુ કે બધુ જ સારુ છે પણ પછી લહેર વાળી વાત પણ જણાવી દીધી કે આ કંપની આખી લહેરની છે તો તેના પિતાને થયુ કે હવે તો લહેર જરુરથી સમીરને જોબમાંથી કાઢી મુકશે પણ સમીરે તેઓને જણાવ્યું કે લહેરે પોતે જ કહયુ છે કે તે મને જોબમાંથી નહી કાઢે લહેરની હજી પણ આટલી મહેરબાની તેમના પર જોઈ સમીરના માતપિતાના આંખમા હર્ષના