અંતિમ વળાંક - 3

(34)
  • 5.2k
  • 1
  • 2.6k

અંતિમ વળાંક પ્રકરણ ૩ “વ્હોટ ?” “હા ઇશાન, લગભગ આઠ મહિના પહેલાં નેન્સીએ મારી ઓફિસમાં કલર્ક તરીકે જોઈન કર્યું હતું. વેમ્બલીમાં જ તે પી. જી. તરીકે રહેતી હતી. નેન્સી મને પહેલી જ નજરે ગમી ગઈ હતી. શરૂઆતમાં તો અમારો સબંધ “હાય.. હેલ્લો” થી આગળ વધ્યો નહોતો. તે દિવસોમાં નેન્સી ઉદાસ રહેતી હતી. ધીમે ધીમે અમે લંચ અવર્સમાં સાથે જમતા થયા હતા. એક વાર મેં તેની ઉદાસીનતાનું કારણ પૂછયું તો તેણે જવાબમાં તેના પપ્પાની માંદગીનું કારણ આગળ ધર્યું હતું. એક દિવસ અચાનક તેણે મને મેરેજ માટે પ્રપોઝ કરીને મને આશ્ચર્યમાં નાખી દીધો હતો. “આશ્ચર્યમાં ?”ઈશાને પૂછયું. “યાર, નેન્સી જેવી એકદમ બ્યુટીફૂલ