કૈક અધુરું

  • 1.8k
  • 620

ક્લાસ દસ ની એ સૌથી શાંત છોકરી,ક્યારેય કોઈએ એનો અવાજ સરખો સાંભળેલો નઈ ને ભણવામાં પણ એટલી જ હોંશિયાર કાયમ પોતાના કામ થી કામ રાખે. સાવ અલગ જ હતી એ. બાકી બધી છોકરીઓ થી સાવ અલગ તરી આવતું એનું વ્યક્તિત્વ. જ્યારે બાકી બધી છોકરીઓ ફૅશન અને ટીવી સીરિયલ ની વાતો કરતી હોય ત્યારે એ પોતાના વાંચન માં વ્યસ્ત હોય. હંમેશા કંઇક ને કંઇક વાંચતી જ જોવા મળે. એને વાંચન નું એટલું ગાંડપણ કે આખી રાતો એ વાચવા માં કાઢતી. ને શું નતી વાંચતી એ ન્યૂઝ પેપર ની પૂર્તિ થી લઈને અધ્યાત્મિક ગ્રંથ સુધી નું બધું વાંચતી. અને વાચવામાં એને સમય