ગુસ્સો આવે, આક્રોશ ભી થાય ,ઈર્ષા થાય, કંઈક ખોટું થતું હોય તો કઈ બોલાય ભી જાય. હું ઘણી બધી વાર કહું છું ગુસ્સો ના કરવો, સાંત બનવું, પણ મારા થી ભી ઘણી વાર ગુસ્સો થઈ જાય છે, જો તમારા થી ગુસ્સો થઈ જાય,એમાં એવું કંઈક બોલાઈ જાય, પછી તમને એવું રિયલાઈઝ થાય કે તમે ખોટું કરી નાખ્યું તો તમારા માં પ્રામાણિકતા છે, એમા ભૂલ તમારી નથી, તમે ખરાબ નથી પણ સમય અને કોઈક ની પાસેથી અપેક્ષા કે અમુક વાત-ઘાટ માં ક્યારેક ગુસ્સો આવી જાય તો ખરાબ કે કશુ ખોટું નથી. પણ એક વાત યાદ રાખવી કે ગુસ્સો હંમેશા બને તો