હોરર એક્સપ્રેસ - 5

(26)
  • 4.3k
  • 2
  • 2.1k

(ઓર્ડર આપ્યા પછી તેઓ પોતાનું જમવાનું આવવાની રાહ જોઈ રહ્યા હતા એટલીવાર મા શંકરભાઈ જમવાનું લઈને આવે છે.)"જમવાનું તૈયાર છે" આ રહી તમારી ગુજરાતી બે ડીસ.બંને જણા જમવાનું ચાલુ કરે છે અને એકબીજાના મુખ સામે જોઈને આંખોથી વાતો કરે છે."મનજીત બોલ્યો શંકર દાદા મલાઈદાર છાસ નહિ પીવડાવો." શંકરદાદા સામેથી જવાબ આપે છે સો ટકા તમને છાસ પીવડાશ કેમ નઈ પીવડાવુ તમે તો મારા કાયમી ગ્રાહક છો થોડી વાર ઉભા રહો હું રસોડા માંથી છાસ લઈને આવું.લો સાહેબ છાસ તૈયાર છેે "બંને જણા જાણે છાસ ની વાટ વર્ષોથી જોઈ રહ્યા ના હોય." છાસ આવતાની જ વેત ઘૂંટડા મારીને ગટગટાવી જાય છે."જમવાનું મસ્ત હતું પણ