ભવ્યા મિલાપ (ભાગ 2)

(12)
  • 3.3k
  • 1
  • 1.7k

ભવ્યા મિલાપ (ભાગ 2) (મિલન ની મીઠી મૂંઝવણ) આગળના અંક માં તમેં ભવ્યા ને મિલાપ નો એક કાસ્ટ અલગ હોવાથી લગ્ન ન કરવાનો અને પછી બન્ને ફ્રેન્ડ બનવાનો નિર્ણય કરે છે... આગળ જતાં મિલાપ ભવ્યાને એકબીજાની કંપની ગમે છે રોજ ચેટ ને કોલ પર વાતચીત આગળ વધે અને એક દિવસ વેલેન્ટાઈન પર મિલાપ ભવ્યાને પ્રોપોઝ કરે છે હવે આગળ શું? બન્ને ને પ્રેમ થશે શુ ભવ્યા હા પાડશે? કે બન્ને વચ્ચે શરતી પ્રેમ જોવા મળશે? આગળ વાંચો તો હવે આગળ વાંચીએ આ સાંભળતા જ ભવ્યા જાણે સાતમા આસમાને વિહાર કરતી હોય એમ ખુશ થયી જાય છે..ને આછેરું સ્મિત એના