એકતા

(12)
  • 2.9k
  • 1
  • 982

*એકતા* વાર્તા... ૨૮-૧-૨૦૨૦ આપણાં પરિવાર ના ગાઢ સંબંધમાં પણ એટલી જગ્યા તો રાખવી કે. પરિવાર ની દરેક વ્યક્તિ છૂટથી શ્વાસ લઇ શકે...! અમુક પરિવાર માં સંબંધ એવા પારદર્શક પણ હોય છે, જેમાં બધા એકબીજાને બધી જ વાત કરી શકતા હોય છે. પરિવારમાં પ્રેમ તો કરતા હોય છે એકબીજાને પણ પ્રેમનો ઈઝહાર કર્યા વગર. અને છતાંય એકતા નાં તાંતણે બંધાયેલા હોય છે... દુનિયા શું વિચારશે એ પારદર્શક પરિવાર ચિંતા કરતા નથી પણ પરિવાર શું વિચારશે એ જ ચિંતા કરે છે... અમદાવાદમાં રહેતા રાજન અને આરતી. મધ્યમવર્ગીય માણસો પણ સ્વાભિમાન થી જીવવામાં માને... પોતે કોઈ પાસે હાથ ના ફેલાવે પણ બીજા ને