બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 6

(44)
  • 4.2k
  • 2
  • 1.9k

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી EPISODE :- 6 (આગળના ભાગમાં જોયું કે એક વ્યક્તિ કાયરા વિશે બધી માહિતી એકઠી કરી રહ્યો હોય છે અને હવે કાયરા તેના નિશાના પર હોય છે, બીજી તરફ આરવ અને રુદ્ર બંને અનાથ આશ્રમ માં જાય છે જયાં તે બંને મોટા થયા હતા, આરવ ત્યાં કોઈક છોકરી ને જુવે છે અને તેની પાછળ પાછળ જાય છે, શું તે આરવ ના હવસ નો શિકાર બનશે એ તો હવે ખબર પડશે) તે છોકરી અંદર લોબી તરફ ગઈ, આરવ પણ તેની પાછળ પાછળ ગયો પણ ખબર નહીં તે અચાનક કયા ગાયબ થઈ ગઈ. આરવ આમતેમ નજર નાખતો