સ્ત્રી : સમજણ કે સમર્પણ !!

  • 5.5k
  • 1
  • 1.3k

સ્ત્રી માટે લખાતું હોય ત્યારે સ્ત્રી ને સુસંગત હોય તેવી વાત થી જ ચાલુ કરીએ -રસોઈ બનાવતી વખતે ક્યારેક રેસિપી નું પુસ્તક ખોલ્યું છે ? જેમાં વસ્તુ ઓ નું માપ લખેલું હોય છે અને છેલ્લે એક વાક્ય લખે છે - મીઠું સ્વાદ અનુસાર !!! ખરું ને ?કારણકે રેસિપી લખનાર જાણે છે કે દરેક ની જીભ નો સ્વાદ અલગ અલગ હોય છે. જો સ્વાદ અલગ હોય તો કોઈ ના મન ના વિચાર અલગ ના હોઈ શકે ?? પરંતુ આપણે કોઈ ના વિચાર સહજપણે સ્વીકારી નથી લેતા અને બસ ત્યાં થી જ તકલીફ શરુ થાય છે..આમ તો દરેક સબંધ ની વ્યાખ્યા માં