નાનપણ

(36)
  • 6.7k
  • 1
  • 1.6k

આ whatsapp ના જમાનામાં લોકો પત્ર ઓછા લખે છે પણ યાદોનો જમાના સાથે ક્યાં સંબંધ છે. એ તો પત્રો લખતા ત્યારે પણ આવતી અને MSG TYPE થાય ત્યારે પણ આવે જ છે.યાદની વાત આવે ને એટલે મને મારુ નાનપણ બહુ યાદ આવે .એ જ નાનપણની નાદાની યાદ કરતા કરતા મને મારા 'નાનપણ' ને જ પત્ર લખવાની ઈચ્છા થઈ ગઈ. લો ત્યારે તમે પણ વાંચો નાનપણને લખેલો પત્ર.............---------------------------------------------------વ્હાલા નાનપણ , જરાક વધતી ઉંમરે આજે તને પત્ર લખવાનું મન થાય છે .કારણ કે સમયની સાથે તારી યાદ પણ બહુ આવે છે. ખરેખર