સબંધો - ૭

  • 4.8k
  • 2
  • 1.8k

સુંદરતા.... ?આ સુંદરતા એટલે શું ? આકર્ષક મનમોહક દેખાય એટલે એ સુંદર સાદી ભાષા માં જોવા જઈએ તો! પણ વાત જ્યારે વ્યક્તિ ની સુંદરતા ની આવે છે,ત્યારે શું જોશો તમે . એષી ટકા લોકો ચહેરો જોશે, કેવો લાગે છે, બીજું એનું શરીર આકર્ષક છે કે નહિ, અહીંયા તમારા ખતમ થઈ ગઈ બધી વાત, મળી ગઈ તમને જોયતી સુંદરતા. ?તો ચાલો આપણે જઈએ સાચી સુંદરતા ની વ્યાખ્યા ની તરફ! સુંદરતા ક્યારે મન ની નાં જોઈ શકાય, એટલે સાચી સુંદરતા એજ હોય છે, કે કેવું છે તમારું મન, કેવું છે તમારૂ હૃદય, કેવા છે એનાં વિચારો, કેવું છે એનું આચરણ. ?વ્યક્તિ ની