પ્રેમાત્મા - ભાગ - ૧૦

(47)
  • 3.1k
  • 4
  • 1.3k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મોહિની અજય પાસે જાય છે અને ધરા રનજીતસિંગ ને ફોન કરી પુરાવા માટે ફેક્ટરી પર જવાનુ કહે છે હવે જોઈએ આગળ. . . . . . રનજીતસિંગના કહેવાથી ધરા એમને એનુ સરનામુ મોકલે છે. ધરા રનજીતસિંગની રાહ જોઈ બેઠી હોય છે. આ બાજુ મોહિની અજય ના ઘરે પહોંચે છે, અજય હોલ મા બેઠો લેપટોપ મા એનુ કામ કરતો હોય છે. મોહિની અજય પાસે જાય છે. અચાનક હોલ મા ગરમી નુ પ્રમાણ વધી જાય છે. અજય એસી નુ ટેમ્પરેચર ડાઉન કરે