અંતિમ વળાંક - 2

(37)
  • 4.9k
  • 2.7k

અંતિમ વળાંક પ્રકરણ ૨ ઈશાનને નવાઈ લાગી. લગ્નમાં શરત હોય ? જોકે ઈશાને તેના મનનો ભાવ ઉર્વશીને કળાવા ન દીધો. “ઉર્વશી,જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો સામે દેખાતો આખે આખો ટાવરબ્રીજ તને ગીફ્ટ માં આપી દઉં”. ઈશાને મજાકના સૂરમાં કહ્યું હતું. “ઇશાન, મારે તો આખે આખું લંડન જોઈએ છે”. “મતલબ ?” “મતલબ એમ કે લગ્ન બાદ આપણે અહીં લંડનમાં જ સ્થાયી થઈશું”. ઉર્વશીએ તેના બોબ્ડ હેરમા હાથ ફેરવતા કહ્યું હતું. “કેમ લંડન જ ? એની સ્પેસિક રીઝન ફોર ધેટ ?” “ઈશાન, એરહોસ્ટેસની નોકરીને કારણે દુનિયાના ઘણા શહેર જોઈ લીધા છે. લંડનની તોલે એક પણ ના આવે”. “બસ