મારી શાળાની સ્મરણ યાત્રા.

(36)
  • 4.1k
  • 3
  • 1.2k

જીવનમાં શાળાનું અનેરું મહત્વ હોય છે જ્યાં કોઈ પ્રત્યે ઈર્ષા કે દ્વેષ નથી હોતો જ્યાં નિર્દોષ હાસ્ય અને સહજ જીવન હોય છે. સમય બધો જ આપણો હોય છે બધા જ આપણા હોય છે.જ્યાં સવારે જગડો થાય અને કલાક પછી તમને ખબર પણ ના પડે કે કોની સાથે શા માટે ઝઘડો થયો. શું એ દિવસો હતા રમતા રમતા ક્યારે સુઈ જઈએ તે પણ ના ખબર પડે. ભાઈબંધ ને સામેથી કેહવાનું ભાગી દે તા …અને તે પોતાની પાસે પીપર હોય કે ચોકલેટ હોય તે પોતાના શર્ટમાં લઈને બે દાત વડે દબાવીને કહે આ લે એ સહજતા ક્યાંથી લાવશું .એ નિખાલસ મિત્ર ક્યાં