ભારતીય વરુ

  • 17.3k
  • 1
  • 2.3k

ભારતીય વરુ - Indian Grey wolf ગુજરાતી માં જેને નાર ,નાવર , ભગાડ કે ભેડિયા નામે ઓળખીએ છીએ આમ તો શ્વાન કુળ નું પ્રાણી છે આપણે સૌએ એક ફીલ્મ જોઈ હશે જેમાં એકેલા નામનું પ્રાણી હોય છે જેને ભેડિયા નામે સંબોધે છે હા એજ આપણું વરુ એક અંગ્રેજી વાક્ય બહુ પ્રખ્યાત છે" Lion might b the king of jungle but wolf never perform in circus - સિંહ જંગલ નો રાજા હોઇ શકે પણ વરુ ક્યારેય સર્કસ માં કામ નથી કરતા "હા સત્ય વાક્ય કારણ કે વરુ તે ખૂબ બુધ્ધિશાળી પ્રાણી છે અથવા ઘણા હોલિવૂડની ફિલ્મો માં ચંદ્ર બાજુ હુઉઉઉઉ.... અવાજ ક