(આગળ આપણે જોયું જે રામભાઈ માયા ને હોસ્ટેલ પર લેવા જાય છે ,૬ વર્ષ પછી બધા ની મુલાકાત થાય છે અને માયા ને હોસ્ટેલ માંથી દિવાળી ની રજા માં ઘરે લઇ આવે છે.રામભાઈ માયા માટે એક બુક લઇને આવ્યા હતા તે માયા ને આપે છે ,પણ તે અત્યારે નથી વાંચવી એમ કહી તેની મા કેતુ ના હાથ માં આપે છે આગળ...) કેતુ હાથ માં બુક ને ખોલવા નો પ્રયત્ન કરે છે ત્યાં જ રામભાઈ રોકે છે. "આ તારે ....." "આ તારે ખોલવા ની નથી એ જાદુઈ બુક છે,વાંચનાર ની જિંદગી બતાવે છે" ઉતાવળે થી કેતુ ના હાથ માંથી બુક લેતા