પ્રતિબિંબ - 1

(111)
  • 7.5k
  • 12
  • 3.9k

પ્રતિબિંબ પ્રકરણ - ૧ શબ્દોની રમતને દિલની ચાનક બસ કલમ ચાલી પ્રભુનાં સહારેને આજે બહું ઓછાં સમયમાં આજે હું ઓનલાઇન પ્લેટફોર્મ, ઈ પ્લેટફોર્મ પર હું જે મારું સ્થાન બનાવી શકી છું એ માટે મને યોગ્ય પ્લેટફોર્મ પુરૂં પાડનાર, તથા મારાં વ્હાલાં વાચકમિત્રોની ખૂબ ખૂબ આભારી છું. કળિયુગનાં ઓછાયા અને પ્રિત એક પડછાયાની રોમાન્સ, રહસ્યો, રોમાંચ અને હોરરને આવરી લેતી બે મારી નવલકથાની ભવ્ય સફળતા બાદ આજે પ્રિત એક પડછાયાની સિક્વલ શરૂં કરવા જઈ રહી છું....જેમ પ્રથમ નવલકથામાં મને વાચકો બહોળો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે એવો જ પ્રતિસાદ આવાં જ અદભૂત રહસ્ય રોમાંચથી ભરપૂર નવલકથા પ્રતિબિંબ નવી નવલકથા શરૂં કરી