સપનાની પરી અને ગરીબનું સપનું - બે વાર્તા

  • 4.3k
  • 2
  • 1.1k

વાર્તા -1 સપનાની પરી રાહુલે લગ્ન તો કર્યા પણ એ ખુશ નહોતો.... રેવતીબેન અને રમેશભાઈ ને લગ્ન થાયે ઘણા વર્ષ થયાં હતા. પણ ભગવાને એક ખાટલે મોટી ખોટ ભગવાને આપી હતી... રેવતીબેન અને રમેશભાઈ ને કોઈ સંતાન ન હતું... રમેશભાઈ ને પોતાની કંપની હતી.. ખુબ ધનવાન હતા. બંગલા, ગાડી, નોકર, ચાકર બધું જ હતું... પણ સંતાન ની ખોટ હોવાથી બંન્ને પતિ - પત્ની અંદર થી દુઃખી રહેતા હતા... ઘણો સમય સુધી દવા ને દુવા કરી પણ એમાં કોઈ સફળતા ન પ્રાપ્ત થઈ. આથી રમેશભાઈ એ એના ખાસ અને અંગત મિત્રને વાત કહી..આથી તેમના મિત્ર બિપીનભાઈએ ખુબ સરસ સલાહ આપી કે તું