ચીઝ ગાર્લિક બોલ્સ, સેવ રોલ, ફ્રુટસલાડ, ચોકલેટ વોલનટ બ્રાઉની

(13)
  • 8.9k
  • 5
  • 2.7k

ચીઝ ગાર્લિક બોલ્સસામગ્રીબટેટા-૫૦૦ગ્રામઅમેરિકન મકાઈ-૧બાઉલકોરનૅફ્લોર-૧બાઉલટોસનો ભૂક્કો-૧બાઉલગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા,ચીલી ફ્લેક્સ,નમક,ચીઝ,તેલ તળવા.રીત: સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા.પછી તેમાં મકાઈ,ચીલી ફ્લેક્સ,નમક,ગાર્લિક પેસ્ટ,લીલા મરચા બારીક સમારેલા, અને બે ચમચા કોર્નફ્લોર ઉમેરી મીક્સ કરીલો.આ મિક્સ માથી ગોળો વરે તેટલુ લઈ થેપલી જેવું બનાવી અંદર ચીઝ નો ટુકડો મૂકી બોલ બનાવી લો.આ બોલ ને કોર્નફ્લોર ની સ્લરી મા ડૂબાડી ટોસ ના ભૂક્કા થી કોટ કરી ગરમ તેલ મા તળી લો.અને આ બોલ્સ ને કેચઅપ સાથે સર્વ કરો.તૈયાર છે ગરમા ગરમ ચીઝ ગાર્લિક બોલ્સ.સેવ રોલસામગ્રી,બાફેલા બટેટા,આદુ-મરચા બારીક સમારેલા,કોથમરી, મીઠી સેવ બનાવવાની સેવ,બેસન, મરચું પાઉડર,હળદર પાઉડર,ધાણા પાઉડર, ગરમ મસાલો,નમક, લીંબુ,તેલ તળવા માટે.સૌ પ્રથમ બટેટા