શ્રદ્ધા ની સફર - ૭

(22)
  • 3k
  • 3
  • 1.2k

શ્રદ્ધા ની સફર-૭ વિયોગ ની સફરકુશલ ને આજે બરોડા જવાનું હતું. કુસુમબહેન એ કુશલ માટે બધા મનપસંદ નાસ્તાઓ અને મીઠાઈ ઓ બનાવી રાખ્યા હતા. ભોજન પણ આજે કુશલને ભાવતું જ બનાવ્યું હતું. બપોરે જમીને એ આજે રાજકોટ થી બરોડા માટે રવાના થવાનો હતો અને એ માટે કૃષ્ણકુમાર એ પોતાના મિત્ર ની મદદથી ટેક્સીની વ્યવસ્થા કરી આપી હતી. મા ને હંમેશા એ ચિંતા રહેતી જ હોય છે કે દીકરાને ત્યાં હોસ્ટેલમાં રહેવાનું થશે તો એને સારું જમવાનું મળશે કે નહીં? સારું હશે તો પણ ઘર જેવું તો નહીં જ હોય અને એમાંય વિશેષ કરીને મા ના હાથનું તો નહીં જ મળે એવું