પ્રેત યોનિની પ્રીત... - 38

(114)
  • 5.8k
  • 13
  • 2.6k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-38 વૈદેહીએ પોતાનું મુંબઇથી પાછાં આવીને શું થયું એનું આખુ વૃતાંત કહી સંભળાવ્યું. વિધુ શાંતિથી સાંભળી રહેલો. બાબાના શરીરમાં આત્મા વિધુનો હતો પણ બાબાએ વિધુનાં શરીરમાં એટલે કે માનસનાં શરીરમાં વિધુનાં જીવને ટયેલ્યો હતો. આજે બંને આખી પ્રેત યોનીની પીડાને ભૂલી એની આગળનાં જન્મ યાદ કરી રહેલાં. વૈદેહીએ કહ્યું "મને ખબર જ નથી કે હું બેડ પર આવીને પડી પછી કેટલું ઊંઘી મને કંઇ ભાન જ નહોતું મારાં શરીરમાં તાકાત જ નહોતી.. મેં ઘણાં સમય પછી આંખ ખોલી મેં જોયું માં અને પાપા મારી પાસે જ ઉભા છે. મેં માંની આંખમાં આંખ પરોવી... એની નજર હું સહી શકતી