પ્રિંસેસ નિયાબી - ભાગ 17

(22)
  • 3.5k
  • 3
  • 1.7k

ઘણો સમય થયો પણ ઓનીર અને નિયાબીના ના આવવા થી અગીલાએ કઈક થયું હશે એવું માની લીધું. ને વિસ્મરતીન જાદુ કરી બધાની સ્મૃતિ ભ્રંશ કરી દીધી અને ત્યાં થી ઘરે જવા નીકળી ગઈ.નિયાબીનો જાદુ દૂર થયો એટલે બધા હતા એમ થઈ ગયા. દેવીસિંહ અને એના લોકો જાગી ગયા. પેલી ગરોળી પણ જાગી ગઈ. પણ એ ઘાયલ હતી. એટલે વધુ કઈક કરે એ પહેલા જ દેવીસિંહે એના પેટમાં પોતાની તલવાર મારી દીધી. ઉપરાઉપરી ઘા ના કારણે ગરોળી હારી ગઈ અને નિસ્તેજ થઈ ગઈ.દેવીસિંહ ખુશ થતા બોલ્યો, ચાલો હવે મોઝિનો નો વારો. બધા આગળ વધ્યાંને મહેલમાં આવી ગયા. પણ જાદુના કારણે બધું ડોહોળાઈ