આજનો અસુર - 1

(11)
  • 4.2k
  • 3
  • 1.8k

અસુર એટલે શું ? સુર નહીં તેવી જાતિનો પુરુષ, દાનવ, દૈત્ય, નીચ કે ખરાબ માણસ (જેમાં કામ, ક્રોધ વગેરે દુર્ગુણો અને દંભ, દપઁ વગેરે લક્ષણો હોય તેવો). આ વ્યાખ્યા તો આપણે ઘણા સમયથી સાંભળતા આવીએ છીએ અને એ સત્ય પણ છે. પહેલાના સમયમાં ખરાબ કામ કરનાર ને અસુર કહેતા અને એવી વ્યક્તિઓના ચહેરા પર તેનુ ચરીત્ર દેખાઈ આવતુ. પરંતુ આજના સમયમાં આવા વ્યક્તિ ઓનો ચહેરો શોધવો એટલે અડદમાંથી કાળી કાંકરી શોધવા બરાબર છે. અત્યારે તો દરેક માનવીની અંદર એક અસુર છુપાયેલો છે, અને તેને ઓળખવો પણ એટલો જ મુશ્કેલ