ધબકતી માનવતા

  • 3.3k
  • 1
  • 585

કોરોના ના આ કપરા સમયે જ્યારે વ્યક્તિ વ્યક્તિ માટે અજાણ્યો બની ગયો છે. કોરોના ના સંકટ ને લીધે ઘર થી બહાર નીકળતા પણ હવે ડર લાગે છે. ત્યારે સુરત માં નોકરી દરમિયાન આવા સમયે એક એવી વ્યક્તિ નો પરિચય થયો જેને જોઈ લાગ્યું કે હજી કદાચ કળિયુગ ને આવતા આવી વ્યક્તિઓ એજ રોકી રાખ્યો હશે કે આવા વ્યક્તિઓ ના લીધેજ માનવતા હજી પણ ધબકતી રહી છે. સુરત ચોક ચાર રસ્તા પર 19 એપ્રિલે કરફ્યુ ચાલુ હતું એવા સમય માં 4 વાગ્યા છતાં બપોર ની ગરમી યથાવત હતી , ત્યાં એક બેન નજરે પડ્યા .પહેરવેશ એક દમ સાદો