હોરર એક્સપ્રેસ - 3

(33)
  • 4.9k
  • 1
  • 2.7k

"આ બધી વાત મનજીત વિજયને સંભળાવીને ટ્રેન ગાડી હંકારતો હતો પછી પાછો કેહતો જાય કે ભૂતબુત જેવું કશું હોતું નથી."આતો મગજનો એક વેમ છે, એટલી વારમાં વિજય બોલ્યો તો ભાઈ મને રાત્રે જે દેખાયું તે શું દેખાયું. કઈ નહિ ભાઈ.તું ચિંતા ન કર કશું હતું નહીં એતો તારા મગજનો વહેમ છે.શું યાર વારે ઘડીએ વેમ છે વેમ છે એમ કરે જાય છે, તો શું કહું ભૂત છે એમને ..........મનજીત ગુસ્સે થઈને કહી દે છે કે જા તે ભૂત હતું અને રહેશે. હવે મારી વાત તો શાંતિથી સાંભળ તને મારે એક અગત્યની વાત કહેવાની છે, જો તારે સાંભળવી હોય તો બાકી મારી