ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી - 3

(22)
  • 3.6k
  • 2
  • 1.8k

***"ધ રેપ વિથ મર્ડર એન્ડ ક્રાઇમ સ્ટોરી" ભાગ 3*** ******* રાજપર પોલીસ કન્ટ્રોલ રૂમ માં ફોન ની ઘંટડી રણકી રહી છે "હેલો " પોલીસ સ્ટેશન " હું, રાજપર ગામ થી આશરે 5 કિલોમીટર ના અંતરે આવેલ એક રોડ ની બાજુ યે એક છોકરી ની લાશ જોઈ છે. એટલું સાંભળતાજ! "ફરજ પર રહેલ ડી. કે.જાડેજા સાહેબ" અને તેમના સાથી હેડ કોન્સ્ટેબલ "રાવલ સાહેબ" ઘટના સ્થળે જવા માટે નીકળે છે અને ત્યાં જઈને જોવ છે તો, એક છોકરી ની લાશ! એ પણ અર્ધ નગ્ન અવસ્થા માં! અને એના શરીર પર ઘણા