પ્રિયાંશી - 7

(13)
  • 3.5k
  • 3
  • 1.9k

" પ્રિયાંશી " ભાગ-7 એટલામાં આછી કેન્ડલ લાઈટમાં તેને પ્રિયાંશી ડોર ઉપર ઉભેલી દેખાઇ. મિલાપને આ હકીકતથી વધારે જાણે સ્વપ્ન લાગતું હતું. પ્રિયાંશી તેની બાજુમાં આવીને ઉભી રહી ગઇ. મિલાપને તેની આંખો ઉપર યકીન ન હતું. પણ પછી તેને લાગ્યુ ના ખરેખર પ્રિયાંશી આવી ગઈ છે. તેણે ઉભા થઈ સામેની સીટમાં પ્રિયાંશીને બેસવા માટે કહ્યું. મિલાપ કંઇ બોલી શક્યો નહિ. તેણે પ્રિયાંશીની સામે જોયું અને હસી પડ્યો...પ્રિયાંશી પણ તેની સામે જોઇને હસી પડી..બંનેની આંખો જાણે એક-મેક સાથે વાતો કરી રહી હતી. આંખો જ્યારે બોલે ત્યારે શબ્દોની ક્યાં જરૂર પડે છે ? ? " હસી તો ફસી " એ કહેવત મિલાપને