ઘૈર્ય

(33)
  • 2.9k
  • 6
  • 898

સુજાતા કેમ આવતા મોડું થયું, ક્યાં હતી આટલી વાર, તને તો ખબર જ છે મારો પતિ થોડો મારી પાછળ આવવાનો છે, મારા પગ નથી ચાલતા એટલે તું આખા ગામમાં મને મુકીને ભટક્યા કરશ "એમ કહી રમેશે બાજુમાં પડેલા ગ્લાસ નો છુટો ઘા કર્યો. જે સુજાતા ના કપાળમાં લાગ્યો સુજાતા ને માથામાં ઢીમચુ થઈ ગયું, છતાં તેણે પોતાના પતિ ને શાંતિ થી જવાબ આપ્યો. જુઓ હું ક્યાંય નહોતી ગઈ ઑફિસે થી છુટી ને તમારા પગ ની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટર ને મળવા ગઈ હતી. મારી સાથે કામ કરે છે તે રીટા ના ભાઈ ને તમારા જેવોજ પ્રોબ્લેમ હતો હવે તેને સારું છે.