કાનોસુની

(15)
  • 2.9k
  • 3
  • 1k

ના, મેં એવુ નથી કર્યું. તમે કેમ સાંભળતા નથી. તમે માનો છો એવુ કઈ જ નથી. હું તમારા જ છોકરાની માં બનવાની છું. મને મારશો નહીં. થોડું તો સાંભળો. તમારો દોસ્ત ખોટું નથી બોલતી. મારાં પેટ માં રહેલા બાળક ના પિતા તમે જ છો. મહેરબાની કરી ને મને જવો દો. મને ના મારો. આપણા બાળક વિશે તો વિચારો કંઈક. પ્લીઝ ના મારો. બોલતાની સાથે જ મહેશે નીતા ના માથા માં પાઇપ મારી અને નીતા ત્યાં જ લોહીમાં લટપટ થઇ ને પડી ગઈ. નીતા ને આવી હાલત માં દેખી ને પણ મહેશ ની આંખમાં કોઈ જ શરમ નહીં.1 મહિના ની અંદર