ભૂત, વર્તમાન અને ભવિષ્ય : ગામડું

  • 6k
  • 3
  • 1.3k

અહી જે વાતો કરી રહ્યો છું એ બધું સાંભળેલું, વાંચેલું, અનુભવેલું અને જોયેલું છે કેવાયને કે જ્ઞાનેન્દ્રિયો દ્વારા મેળવેલું છે. મેટ્રિક સુધીનો અભ્યાસ ગામડાં માં જ કરેલો હોવાથી અને જન્મ ભૂમિ પણ ગામડું જ હોવાથી જે કંઈ પણ મારી સામે આવ્યું છે એ અહીંયા પ્રસ્તુત કરું છું. અતીતમાં રહેતા ગામડાના લોકો પાસે કેટલા કુદરતી સંસાધનો હતા અને કેવી રીતે એનો ઉપયોગ થતો. હાલમાં લોકો કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગ કરશે અથવા તો કરવાની ફરજ પડશે. કેવી રીતે ગામડાં ના લોકો મહેનત કરતા, એકબીજાં સાથે વ્યવહાર કરતા, કેવી એની મધુર બોલી હતી, કેવું એ લોકોનું