મંઝિલ

  • 3.4k
  • 1
  • 1k

મંઝિલધણા બધા કોલેજનાં વિદ્યાર્થીનીઓ પહાડ ચઢવાની હરિ ફાઇ માં ભાગ લીધો. તેઓ બધાં અત્યારે પહાડની નજીક ના ગામ મા હતા.પહાડ ચઢવાના guide માટે રાજેશ સર હતાં. તેમણે બે દિવસ અલગ અલગ રીતે training આપી હતી. રાજેશ સર એ બધાં વિદ્યાર્થીનીઓ ને પાંચ ટુકડી બનાવી. એક ટુકડી માં પાંચ વિદ્યાર્થીઓ હતા.એમ કુલ 25 વિદ્યાર્થીઓ હતા. દરેક ટુકડી એ પાંચ પડાવ પાર કરીને છેલ્લા પડાવ પર પોતાના ગૃપ નો ઝંડો ફરકાવાનો હતો. જે ગૃપ સૌથી પહેલાં ઝંડો ફરકાવે તે ગૃપ વિજેતા બનશે. બધાં ગૃપ માં એક ગામની વ્યકિતને ગોઠવી આપી.Emergency ના સમય માં શું કરવાનું તેની પણ માહિતી આપી. એક ટુકડી માં