પ્રેમપંથી

(16)
  • 3.5k
  • 1
  • 967

ગુજરાત આ રાજય થી તો તમે પરિચિત છો. જેમાં વિસનગર તાલુકા મહેસાણા જીલ્લા માં આવેલા એક ગામ કે જેનુ નામ વાલમ. આ ગામ ની આપને આજે એક વાત કરિશું. સુલેશ્વરી માતા ની અસીમ કૃપાથી આ ગામ ના માણસો ખુબ જ દયાલુ, ધનવાન અને સુખી હતા. એક વખત ની વાત છે એક બ્રાહ્મણ પરિવાર ત્યાં દિકરો અને પટેલ પરીવાર ના ત્યાં દિકરી નો જનમ થ્યો. બંને પડોશ માં રહેતા હોવાથી તેમનો નામકરણ પણ એક સાથે થયું. છોકરાનું નામ રાજ અને છોકરીનું નામ રાની રાખિયુ. એક સાથે રમતા ખેલતા કુદતા ક્યારે તેઓ મોટા થયા તેમને ખબર જ ના રહી. તે બંને ને