(ગતાંકથી શરુ) તે ઇચ્છે છે કે કયાય ચુંક ન આવવી જોઈએ કેમ કે આ કંપનીની રેપ્યુટેશનનો સવાલ હતો અને તે પોતાની કંપની માટે તો દીલોજાનથી મહેનત કરતી હતી તેણે બધી જ તૈયારી ખુબ સરસ રીતે કરી લીધી હતી... એવામા એક મેનેજરે આવીને કહયુ મેડમ બધા એમ્પ્લોયરને કલબહોલમા ભેગા કર્યા છે હવે લગભગ બધા જ આવી ગયા છે બધા તમારી રાહ જુએ છે અને આજે નીતીનસર પણ નથી તેથી તમારે આજની તાલીમ સંભાળવી પડશે... લહેરે કહયુ ઠીક છે હુ આવુ છુ... આમ કહી લહેર કલબહોલમા જાય છે બધા એમ્પ્લોયર તેને ગુડમોર્નીંગ જેવા શબ્દોથી આવકારે છે સમીર પણ ત્યા આવી ચુકયો હતો... પણ