K Makes Confusion ( કાવ્યથી કાવ્યા સુધીની સફર) -૫

  • 3.3k
  • 1
  • 1.3k

પ્રકરણ ૫ સાંજનાં ૫ વાગવા આવ્યા હતા અને કવિથ નહેરુનગર થી ઇસ્કોન તરફ આવી રહ્યો હતો અને રસ્તા પર રહેલી વાહનોની ભીડમાં પોતાની હોન્ડાસિટી ભીડમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરી રહ્યો હતો. તેને લેફ્ટ ટર્ન લઈને વાઈડ એન્ગલ મોલ પહોંચવાનું હતું. ***** ક્રિષા પહેલેથી જ ઇસ્કોન ક્રોસ રોડમાં ગાંધીનગરથી સરખેજ તરફ જતા ડાબી બાજુ આવતા વાઈડ એન્ગલ મોલમાં રહેલાં (કેફે.કોફી.ડે)(સી.સી.ડી) માં પહોંચી ચુકી હતી. તે કવિથ અને તે દર વખતે મળીને જે જગ્યા બેસતાં તે જગ્યા પર પહેલેથી રિઝર્વ કરેલા ટેબલ પર બેઠેલી હતી. અને વિચારી રહી હ