પિતાનું બલિદાન - ૨

  • 3.4k
  • 1
  • 1.1k

પછી પ્રીતી જેમ - તેમ કરીને પોતાને સાચવે છે અને આર્યા ના રૂમ માં જાય છે અને તેને જમવા માટે બોલાવે છે જમીને આર્યા તેની માતા ને કહે છે કે સાંજે મારે કામ થી બહાર જવાનું છે અને એમ કરીને આર્યા જતો રહે છે.સાંજે આર્યા ઘર થી બહાર જાય છે ત્યારે પ્રીતી આર્યા ના રૂમ માં જાય છે અને શોધવાનું ચાલુ કરી દે છે થોડીક વાર પછી આર્યા પાછો આવી જાય છે અને પ્રીતી ને એના રૂમ માં જોઇને આર્યા કહે છે કે તું અહીંયા શું કરે છે? કંઈ કામ હતું ? અને પ્રીતી આર્યા ને પૂછે છે કે તારા