પુરાની હવેલી

(14)
  • 4.2k
  • 978

ઘણા સમય પહેલા ની વાત છે ત્યારે રાજાશાહી સતા હતી.... તે સમયમાં તો રાજા મહારાજ ના રજવાડા હતાં... શક્તિસિંહ નામે એક રાજા હતો. એની રાણીનું નામ મોહિની બા હતું... મોહિની બા રૂપ રૂપ ના અંબાર જેવા.. પગની પેની પણ ના બતાય એવી રીતે તો સાડી પહેરે... પગ થી માથા સુધી સોનાથી જડેલા.. ખુબ જ હોશિયાર. રાજનીતિ મા ચાણક્ય બુદ્ધિ એવા કુશળ.. દરેક અસ્ત્ર શસ્ત્ર ચલાવતા આવડે... ઘણી વખત રાજા સાથે શિકાર કરવા પણ જતા... પણ મોહીનીબા ને હવેલી મા પા પા પગલી પાડનાર બાળક નહીં.. પહેલા ના સમય મા તો રાજા એક કરતા વધારે રાણીઓ કરતા. આથી મોહીનીબાએ રાજા