એક નાનકડું અમથું ગામ હતું.અને તે ગામ માં એક નાનકડું કુટુંબ હતું.જેમાં માતા-પિતા, ભાઈ-બહેન એમ ચાર સભ્યો હતા.અને તેમાં ભાઈ નું નામ મહેશ,પિતા નું નામ રાજ,માતા નું નામ સેજલ અને તેની બહેન ગંગા હતું.અને આ કુટુંબ તે ગામ માં ખુબજ સારી રીતે જીવન ચલાવતા હતા.આ ગામ માં એક નિશાળ હતી. આ નિશાળ માં તે બંને ભાઈ-બહેન ભણવા જતા હતા સવારે ભણવા જતા અને બપોર પછી તે તેના માતા અને પિતા ની સેવા કરતા. પણ ગંગા થોડીક ભણવામાં નબળી હતી અને મહેશ ભણવામાં ખુબજ હોશિયાર હતો.એટલે માતા–પિતા ની સેવા કર્યા બાદ મહેશ તેની બહેન ગંગા ને ભણવામાં થોડીક મદદ