સરળ સંહિતા મોતીની.... - 2

  • 3.3k
  • 1k

૩. સર્જન સર્જકને માત્ર પુસ્તકો વાંચવાથી કવિતાઓ અને વાર્તાઓ મળતી નથી સિવાય કે કોઈ ઓરડામાં બેસીને આખી દુનિયાની સફર કરનારો જૂલે વર્ન હોય!માણસના ચહેરા પર છુપાયેલી આકૃતિઓને જોઈને,પુસ્તકોમાંથી મેળવેલા શબ્દોનું રૂપ આપીને સાહિત્ય રચાય છે.એવા જ એક ઊંચા ગજાના સર્જકની જાણીતી પંક્તિની નાનકડી વાત માંડીએ...."જગતની સર્વ કડીઓમાં,સ્નેહની સર્વથી વડી." કવિ શ્રી ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એટલે કે હું અને તમે જેને 'સુંદરમ'ના નામે ઓળખીએ છીએ તેની આ પંક્તિ છે. વાત એ વખતની છે જ્યારે કવિ સુંદરમ કોઈ એક મેદ